12
Share




@dawriter

પ્રિયતમ

1 8       

પ્રિયતમ

ક્ષણિક આવેગના ગુસ્સા આગળ,
વરસોવરસ નો પ્રેમ ખોવાઈ ગયો.

ગેરસમજની જો આંધી આવી,
પ્રેમ તણો માળો વિખરાય ગયો.

આપ્યા હતાં સાથે રહેવાના કોલ,
આજે શબ્દેશબ્દ જાણે વેરાઇ ગયો.

કરી મેં નાદાની માં થોડી ભુલો અને,
વ્યવહાર આખો એનો બદલાઈ ગયો.

મનાવતા મને આવડતું નથી અને,
મુજથી પ્રિયતમ મારો રિસાઇ ગયો. 



Vote Add to library

COMMENT